તમારું એકાઉન્ટ ડિલીટ કરો
DwaarOS – a product of CYBERTRON SOFTECH LLP
તમે DwaarOS એકાઉન્ટ ગમે ત્યારે એપમાંથી જાતે ડિલીટ કરી શકો છો:
- 1લોગિન કરી ઉપર જમણે મેનુ (તમારા નામના અક્ષર) ખોલો.
- 2"મારું એકાઉન્ટ" દબાવો.
- 3"મારું એકાઉન્ટ ડિલીટ કરો" માં DELETE લખી ખાતરી કરો.
ડિલીટ થશે
- તમારું નામ, મોબાઇલ, ઈ-મેલ અને પાસવર્ડ
- તમારા લોગિન ડિવાઇસ અને નોટિફિકેશન
- તમારી પોસ્ટ: લે-વેચ, ફ્લેટ-ઓફિસ, લોહીની વિનંતી
- તમારું બ્લડ ગ્રુપ અને ડિરેક્ટરીની પસંદગી
સોસાયટી પાસે રહેશે (રાખવા જરૂરી રેકોર્ડ)
- ફ્લેટના બિલ, પેમેન્ટ અને રસીદ
- સોસાયટીનું સભ્ય રજિસ્ટર
- ફરિયાદ અને મીટિંગના રેકોર્ડ — "ડિલીટ થયેલ સભ્ય" તરીકે
લોગિન નથી થતું? તમારા નોંધાયેલા મોબાઇલ કે ઈ-મેલથી અમને લખો, 30 દિવસમાં ડિલીટ કરી દઈશું: hello@cybertronsoftech.ca
CYBERTRON SOFTECH LLP · Shop No. 219, Vishala Supreme, Opposite Torrent Power Grid, Sardar Patel Ring Road, Nikol, Ahmedabad, Gujarat 382350, India
ડિલીટ કરવા લોગિન કરો